‘એ બધું ફાલતુ…’ Sunita Ahuja દ્વારા Govindaના મિત્રમંડળ વિશેનો જૂનો વિડીયો ફરી વાયરલ

રણબીર કપૂર પાપારાઝી

બોલિવૂડ કલાકાર Govinda અને તેમની પત્ની Sunita Ahujaની લગ્નજીવન અંગે છેલ્લાં થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં સુનિતાનો એક જૂનો વીડિયો ફરી સામે આવ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. તે વિડિયોમાં Sunitaએ જણાવ્યુ હતુ કે Govindaના કેટલાક મિત્રો તેમની મુશ્કેલી અને કેરિયરનાં પછડાટ માટે જવાબદાર છે. Sunita Ahujaના નિવેદન વિડિયોમાં શું જણાવ્યું હતું? … Read more