ટ્રમ્પ શાસનમાં એક વર્ષમાં 4,83,200 ગેરકાયદે પ્રવાસીઓ ડિપોર્ટ — 23 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
ટ્રમ્પ શાસનમાં ગેરકાયદે પ્રવાસીઓ ડિપોર્ટ અમેરિકામાં નાણાકીય વર્ષ 2026માં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) દ્વારા 4,83,200 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી તેમને દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ આંકડો છેલ્લા 23 વર્ષમાંનો સૌથી મોટો રેકોર્ડ છે અને 2014ના આંકડાઓને પાછળ છોડે છે. વ્યવહારના પરિણામે રાજકીય અને સામાજિક પ્રત્યાઘાત પણ નોંધાયા છે, જેમાં હિંસક અશાંતિ દરમિયાન બે … Read more