બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું હેલીકોપ્ટર જોશીમઠના નજીક ક્રેશમાં કર્ણાટકના 6 લોકોનાં મોત

અજય દેવગણ પાન-મસાલા કેસ

બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું હેલીકોપ્ટર ક્રેશ ઉત્તરાખંડમાં જોશીમઠ નજીક બદ્રીનાથથી દેહરાદૂન જતી માર્ગે ટ્રાન્સ ભારત એવિયેશન પ્રાઇવેટ લિમિટેડનું હેલીકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. આ દુઃખદ ઘટનામાં કર્ણાટકના 6 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર બપોરે 1:15 વાગ્યે ટેક ઓફ થયું હતું અને આશરે 2:20 વાગ્યે સંપર્ક ગુમાવી તૂટ્યું, તેવા નિવેદનમાં જણાવાયું છે. જગ્યા અને … Read more