ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં બહેનોની ટીમે ચેમ્પિયન બન્યો
ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન કોલેજોની આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યો છે. સ્થળ સરકારી વિજ્ઞાન કૉલેજ સાપાવાડા ઈડર હતું, જ્યાં આ્મયોજિત આ સ્પર્ધામાં ઈડર કૉલેજની બહેનોની ટીમ ચેમ્પિયન બની પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભાઈઓની ટીમ ત્રીજા સ્થાન પર રહી હતી. જાયન્ટ્સ … Read more