અમદાવાદ: ઝુંડલ પાસે ‘ચેરીશ કાફે’માં SMCનો દરોડો, ગેરકાયદે હુક્કા બાર ઝડપાયો, 5 સામે ફરિયાદ

અમદાવાદમાં ફેક ID કૌભાંડ

SMC દ્વારા ચેરીશ કાફેમાં દરોડો અમદાવાદના ચાંદખેડામાં ઝુંડલ ગરનાળા નજીક આવેલી ‘ચેરીશ કાફે’માં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી ગેરકાયદે હુક્કા બારનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં હર્બલ તરીકે રજૂ કરાતા નિકોટિન અને તમાકુયુક્ત હુક્કા પીરસાતા હોવાની બાતમી મળતાં કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા કુલ 62,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાફે સંચાલક … Read more