હવનમાં દરેક આહુતિ વખતે ‘સ્વાહા’ કેમ બોલાય છે? આ શબ્દ પાછળનું મોટું રહસ્ય જાણી લો

સુરત પાલનપુર પાટિયા નશામાં ગાડીચાલક

હવનમાં સ્વાહા કેમ બોલાય છે? હિંદુ ધર્મમાં હવન અને યજ્ઞની પરંપરા ખાસ સ્થાન ધરાવે છે. પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન જ્યારે અગ્નિમાં ઘી અને અન્ય હવનસામગ્રી અર્પણ કરવામાં આવે છે, ત્યારે મંત્રોચ્ચાર સાથે સામાન્ય રીતે મંત્રના અંતે ‘સ્વાહા’ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ શબ્દ આહુતિ અર્પણ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે અને … Read more