પતિએ પત્ની માટે ફોન લેવા પરિવારનું વારસાગત સોનું વેચી દીધાનું વીડિયો વાયરલ, હર્ષ ગોએન્કાએ શેર કર્યો

પતિએ પત્ની માટે ફોન લેવા સોનું વેચ્યું

પતિએ પત્ની માટે ફોન લેવા સોનું વેચ્યું સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે દાવો કરે છે કે તેણે તેની પત્ની માટે ફોન લેવા પરિવારની વારસામાંથી મળેલાં સોનાની વસ્તુઓ વેચી નાંખી. આ વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ પોતાના ટવીટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને ત્યાર પછી મામલે … Read more