સ્મિતા જયકરે મહિમા ચૌધરી અને સુભાષ ઘાઈના અફેર વિશે કહ્યું: “પુરુષ એને કચરાના ડબ્બામાં ફેંકી દે છે તો તે ભાંગી પડે છે”
સ્મિતા જયકરે મહિમા ચૌધરી અને સુભાષ ઘાઈના અફેર વિશે કહ્યું બોલિવૂડ ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને અભિનેત્રી મહિમા ચૌધરીના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. ‘પરદેસ’ ફિલ્મની અભિનેત્રી સ્મિતા જયકરે એક પોડકાસ્ટમાં ખુલ્લા શબ્દોમાં કહ્યું કે મહિમાએ આ સંબંધમાં ઘણું સમર્પિત કર્યું હતું અને તે સંબંધો મારફતે તેની કારકિર્દી પર અસર પડી હતી. સ્મિતા જયકરની પોડકાસ્ટ નિવેદનમાં … Read more