અમદાવાદ: AMC કોર્પોરેટરોની ગ્રાન્ટ વાપરવામાં નવો ટ્રેન્ડ, બાંકડા બાદ હવે ચાર રસ્તે સ્કલ્પ્ચર પર ખર્ચ, અસારવામાં 5 સર્કલ માટે ₹35 લાખ ફાળવાયા
AMC કોર્પોરેટરોની ગ્રાન્ટનો નવો ટ્રેન્ડ અમદાવાદમાં AMC દ્વારા કોર્પોરેટરોને ફાળવાતી ગ્રાન્ટના ઉપયોજનમાં ફેર ફર્યો છે. અગાઉ આ ગ્રાન્ટનો ઉપયોગ બાંકડા મૂકવા અને કોર્પોરેટરના નામ સાથે જોડાયેલા કામો માટે થતો રહ્યો છે, પરંતુ હવે અનેક વોર્ડમાં ચાર રસ્તા પર સર્કલ બનાવી તેમાં અલગ પ્રકારના સ્કલ્પ્ચર મૂકવાની પરંપરા શરૂ થઈ છે. તાજેતરમાં અસારવા વોર્ડમાં 5 સર્કલ માટે … Read more