ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાય-દુબઈની ફ્લાઇટને હાઇજેકના ષડયંત્રમાંથી બચાવી, 184 લોકોના જીવ બચાવ્યા
ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર દ્વારા વિમાનની બચાવ કામગીરી યુએઇથી ઇઝરાયલ જતી ફ્લાય-દુબઈની ફ્લાઇટમાં કોપાઇલોટ દ્વારા છરીથી થયેલા હુમલાથી ઘાયલ થયા હોવા છતાં ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરે વિમાન સઉદી અરબના ઉત્તર પશ્ચિમનાં એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરાવી 184 લોકોના જીવ બચાવ્યા. વિમાનમાં 180 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા અને તેમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલીઓ હતા. ઘટનાની … Read more