સોનુ નિગમના 19 વર્ષના પુત્રનેવાને શોર્ટ ફિલ્મ ‘સ્લાઇડ’ સાથે મ્યુઝિકમાં ડેબ્યૂ કર્યુ
નેવાનનો મ્યુઝિક ડેબ્યૂ મુંબઇમાં પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમના 19 વર્ષના પુત્ર નેવાને મ્યુઝિક ક્ષેત્રમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ટાઈમ‑ટ્રાવેલ શોર્ટ ફિલ્મ ‘સ્લાઇડ’ માટે પોતાનું પ્રથમ ગીત ગાયું છે. સોનુ નિગમ અને તેમની પત્ની માધુરિમાએ સોશિયલ મીડિયાએ આ ખુશી ચાહકો સાથે શેર કરી હતી. એક સમયે શરમાળ રહેલો નેવાન હવે દરરોજ 16 કલાક વોકલ પ્રેક્ટિસ કરે … Read more