યમને હુથીઓ સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું

લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો

યમન સૈન્ય ઓપરેશન શરૂ દુબઈથી પ્રાપ્ત અહેવાલ અનુસાર યમન સરકારે હુથીઓ સામે વિશાળ સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે યમનમાંથી બળવાખોર જૂથ અને ઇરાન સમર્થક હુથીઓને કાઢી નાખવો અને હુથીઓના કબજામાં આવેલા તમામ વિસ્તારો મુક્ત કરવાના પ્રયત્નો કરવાં. યમનની સત્તાધારી કાઉન્સિલના હેડ રશદ અલ અલીમીએ આ જાહેરાત કરતાં સાઉદી અરબ પાસેથી … Read more