ગિરનારની લીલી પરિક્રમાનો કાઉન્ટડાઉન શરૂ: જંગલમાં પાણીની ટાંકીઓ, લાઈટિંગ અને અન્નક્ષેત્રોનો ધમધમાટ

વડોદરામાં ચોરી

ગિરનારની લીલી પરિક્રમા 20 નવેમ્બરે શરૂ મહાપવિત્ર ગિરનારની લીલી પરિક્રમા 20 નવેમ્બરની રાત્રિથી શરૂ થશે. તંત્રે અન્નક્ષેત્રના સંચાલકો અને સેવાભાવી સંસ્થાઓને જંગલમાં પ્રવેશની પરવાનગી આપતા જ સમગ્ર 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ઉત્સાહ અને સેવા-પ્રવૃત્તિથી ધમધમવા લાગ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે ગરમાગરમ ભોજન અને મહાપ્રસાદની તૈયારી પૂર્ણ જોરે ચાલી રહી છે. જંગલમાં પાણીની વ્યવસ્થા પરિક્રમાના સમય … Read more