નેતન્યાહૂએ ચેતાવણી કરી: ભવિષ્યમાં અમેરિકામાં ઈઝરાયલ વિરોધી પ્રમુખ આવી શકે, ભારત અને લેટિન અમેરિકા સાથે સંબંધ મજબૂત કરવાની સલાહ
નેતન્યાહૂની સુરક્ષા નીતિ ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ આવતી સંસદીય ચૂંટણી પહેલા પોતાની સુરક્ષા નીતિ રજૂ કરી છે. તેમણે ભવિષ્યમાં અમેરિકામાં ઈઝરાયલ વિરોધી પ્રમુખ સત્તામાં આવી શકે તેવી આશંકા વ્યક્ત કરી અને તેથી ઈઝરાયલે ભારત અને લેટિન અમેરિકા જેવા દેશો સાથે રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા જોઈએ એવી સલાહ આપી. નેતન્યાહૂએ કહ્યુ કે હાલના પ્રમુખ … Read more