વડોદરામાં જમીનમાં લાલચથી 21.40 કરોડની છેતરપિંડી; વ્હાઇટ ફ્લેમીંગો વેન્ચર્સના ભાગીદારની આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરામાં છેતરપિંડીની ફરિયાદ વડોદરામાં જમીનમાં રોકાણ કરવાથી 40 થી 50 ટકા નફો મળવાની લાલચ આપી કુલ 21.40 કરોડની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમ, વડોદરા ઝોનમાં નોંધાઈ છે. ફરિયાદી તરીકે સલીમભાઇ હમીદભાઈ મેમણે ફરિયાદ કરી છે. વ્હાઇટ ફ્લેમીંગો વેન્ચર્સના પાર્ટનર હેમંત આશર અને દર્શીત અગ્રવાલ દ્વારા કરેલ આગોતરા જામીનની અરજી અદાલતે નામંજૂર કરી દીધી છે. … Read more