ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

માલેગાંવમાં બાળકી પર બળાત્કાર

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો ભાવનગરમાં સર ટી. હોસ્પિટલના ગેટ નંબર 3 પર ફરજ બજાવતા 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ અયુબભાઈ કાળુભાઈ સમા પર રાત્રે આશરે 11 વાગ્યે આકાશ રાઠોડ સહિત 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓ પહેલા ગાળી-ગાફલત કરી ત્યારબાદ ઢીકાપાટુનો સખત માર મારી અયુબભાઈને ગંભીર ઈજાઓ પહોંચવી હતી. ઘટનાને પગલે … Read more