ગુજરાતના 10 હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર: કચેરીઓમાં કામકાજ ઠપ્પ, લોકો ધક્કા ખાવા મજબૂર!
ગુજરાતના મહેસૂલ કર્મચારીઓ હડતાળ પાંચમી ઓક્ટોબરે રાજ્યભરના 10,000થી વધુ મહેસૂલી કર્મચારીઓ તેમની 14 પડતર માંગણીઓ પૂર્ણ ન થતાં માસ સીએલ (સામૂહિક રજા) પર ઉતરી ગયા. રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો રાજ્યભરના વિવિધ કચેરીઓમાંથી આ આંદોલનમાં જોડાયા છે. અમદાવાદ જિલ્લામાં આશરે 450 કર્મચારીઓ હડતાળમાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. હડતાળના કારણે કલેક્ટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ … Read more