વેટરન્સ ડે પર અર્લિંગ્ટનમાં: સૈનિકે રક્ષામંત્રી પીટ હેગસેથને જાહેરમાં ઝાટકણી આપી, વીડિયો વાયરલ

જામનગરમાં અકસ્માત

વેટરન્સ ડે પર અર્લિંગ્ટનમાં ઘટના અમેરિકામાં વેટરન્સ ડેના કાર્યક્રમ દરમિયાન અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ‘ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર’ પાસે એક સૈનિકે જાહેરમાં રક્ષામંત્રી પીટ હેગસેથને ઝાટકણી કાઢી અને હાજર લોકોને શાંતિ અને સન્માન જાળવવાની તાકીદ કરી. ઘટના એવી સમયે બની જ્યારે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની હાજરીમાં હેગસેથ અને તેમની સાથેના લોકો સમાધિની પાસે તસવીરો લઈ રહ્યા … Read more