મોરબી: પીપળીયા હાઈવે પર ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ, બે શ્રમિકોના મોત, 6 ઈજાગ્રસ્ત
મોરબીમાં ડમ્પર અકસ્માત મોરબીના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામની નજીક સવારે રેતી ભરેલા બેકાબૂ ડમ્પરના કારને ટક્કર મારી દેતા બનનાર દુર્ઘટનામાં કારમાં સવાર કુલ 8 શ્રમિકોમાંથી પ્રસ્થળે જ 2 શ્રમિકોના મોત નીપજયા અને અન્ય 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સ્થળે પ્રાથમિક સારવાર મેળવ્યા પછી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ વધુ તપાસ કરી રહી … Read more