વૃંદાવનમાં 25 વર્ષીય રસિક દુલારી શરણના આત્મહત્યા પહેલાંના નવા CCTV વીડિયો સામે આવ્યા

કરવા ચોથ 2026

વૃંદાવનમાં રસિક દુલારી શરણની આત્મહત્યા વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય 25 વર્ષીય રસિક દુલારી શરણની આત્મહત્યા પહેલા નું ત્રીજું CCTV વીડિયો જાહેર થયો છે. તે વીડિયોમાં રસિક દુલારી સીડી ચઢીને ભવનની અગાસી તરફ જતા દેખાઈ રહ્યા છે અને તેમની ધોતી પર લોહીના નિશાન નજરે પડે છે. રસિક દુલારી શરણ 25 સપ્ટેમ્બરની સવારે ગુરુ કૃપા કુંજ … Read more