વડોદરા: વડાપ્રધાનના બંદોબસ્તમાં ઈન્સ્યોરન્સ-પીયુસી વિના ફાયર વિભાગનાં વાહનો મોકલાયાં!
વડોદરા ફાયર વિભાગના વાહનોની બેદરકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકતા નગર, કેવડિયા પ્રવાસ માટે 30 અને 31 ઓક્ટોબરના રોજ બંદોબસ્તમાં મોકલવામાં આવેલા 4 વાહનોના વીમાનુ પ્રમાણપત્ર અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC)ની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાનો ખુલાસો થયો છે. દસ્તાવેજો ચકાસ્યા વિના જ વાહનો મોકલાયા હોવાનું આવી … Read more