વડોદરાની વીડિયો ક્રિએટરને મેટ્રિમોનિયલ સાઇટ પર ફસાવી 7.52 લાખની ઠગાઈ
વડોદરાની વીડિયો ક્રિએટરને ઠગાઈનો કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલા વીડિયો ક્રિએટર સાથે ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે તેણે જીવનસાથી ડોટ કોમ પર બાયોડેટા મુક્યા પછી સુભાષ શર્મા નામના વ્યક્તિએ સંપર્ક કર્યો અને પોતાને યુકેમાં વેપારી દર્શાવી લગ્ન માટે જોડાયા. તે પછી ગિફ્ટ પાર્સલ અને જુદાજુદા બહાનાઓ બતાવી … Read more