હલ્દવાની: રામલીલા મેદાનના ‘શુદ્ધિકરણ’ નિવેદનને લઇ રાહુલ ગાંધી સામે FIR, વાલ્મીકિ યુવકે ફરિયાદ દાખલ કરી

TASMAC કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ

હલ્દવાનીમાં રાહુલ ગાંધી સામે FIR ઉત્તરાખંડની હલ્દવાનીમાં રામલીલા મેદાનમાં યોજાયેલા સફાઈ અભિયાન અને ત્યારબાદ કરાયેલ ધાર્મિક શુદ્ધિકરણ કાર્યક્રમ અંગે કરેલી ટીપ્પણીને લઈને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હલ્દવાની પોલીસે જણાવ્યું છે કે જવાહર નગરના રહેવાસી 26 વર્ષીય અમિત કુમરની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR … Read more