છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં 7 કરોડના એસ.ટી. ડેપોના ખાતમુહૂર્તમાં પ્રાથમિક શાળાના બાળકોનો ઉપયોગ, વાલીઓમાં આક્રોશ

લવ-કુશ

પાવીજેતપુર એસ.ટી. ડેપો ખાતમુહૂર્ત છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રૂ. 7 કરોડ ખર્ચે બનેલા નવીન એસ.ટી. ડેપોનું ખાતમુહૂર્ત યોજાયું. સ્થાનિકોના અને કાર્યકરોની ગેરહાજરીને કારણે મંડપમાં ઘણી ખાલી ખુરશીઓ જોવા મળી હતી. સ્થાનિકો અને મૂકાયેલા કાર્યકરોની હાજરી ઓછી રહેતા અંતિમ સમયમાં ભીડ બતાવવા માટે નજીકની પ્રાથમિક શાળાના બાળકોને ક્લાસમાંથી બહાર કાઢીને કાર્યક્રમમાં બેસાડી દેવામાં આવ્યા હોવાનું … Read more