વર્ષ 2024માં વૈશ્વિક ભૂગર્ભ જળ સંકટ ગંભીર: 34% નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર ઓછું
વૈશ્વિક ભૂગર્ભ જળ સંકટ વૈશ્વિક ભૂગર્ભ જળ સંકટ વધુ ગંભીર બન્યો છે. વર્ષ 2024માં વિશ્વના 34% ભૂગર્ભ જળ નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે અગાઉના વર્ષે આ આંકડો 25% હતો — એટલે કે એક વર્ષમાં 9%નો વધારો આવ્યો છે. ભૂગર્ભ જળની સ્થિતિ રિપોર્ટ પ્રમાણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળનું સ્તર … Read more