થેલેસેમિયા સામેની મૂશ્કેલ લડત
થેલેસેમિયા શું છે? થેલેસેમિયા એક જૈવિક બીમારી છે, જેમાં શરીરમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન પૂરતું નથી થતું. સામાન્ય રીતે થેલેસેમિયા ધરાવતા બાળકનું આયુષ્ય ૨૦ વર્ષ સુધીનું હોય છે. આ કારણે, તેઓ ફીકાં દેખાય અને હાંફતા રહેતા હોય છે. લોહી ટ્રાન્સફ્યુઝનની જરૂરત થેલેસેમિયા ધરાવતા બાળકોને સામાન્ય રીતે પંદરથી વીસ દિવસમાં લોહીનું ટ્રાન્સફ્યુઝન આપવું પડે છે. સતત ટ્રાન્સફ્યુઝનથી શરીરમાં … Read more