ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 20 વર્ષના લુહાન ડી પ્રિટોરિયસે 79 બોલમાં 188 રન ફટકાર્યા
લુહાન ડી પ્રિટોરિયસનો રેકોર્ડ તૂટ્યો સાઉથ આફ્રિકાના ડાબોડી બેટ્સમેન લુહાન ડી પ્રિટોરિયસે CSA T20 ચેલેન્જમાં બ્લોમફોન્ટીનમાં રમાયેલી મેચમાં 79 બોલમાં 188 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વ્યક્તિગત રેકોર્ડ તોડી નાખ્યો છે. પ્રિટોરિયસે પોતાની ઇનિંગમાં 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા અને તેની આ ઇનિંગથી ટાઈટન્સે 20 ઓવરમાં 267/3નો સ્કોર બનાવ્યો. ઈનિંગ્સની … Read more