રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ પહેલ શરૂ કરી, લોકોને અન્યાય સામેની લડતની કહાણી મોકલવા કહ્યું

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ

રાહુલ ગાંધીની સત્યાગ્રહ પહેલ નવી દિલ્હી — 6 કલાક પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશભરમાં અન્યાય અને પોતાના હક માટે લડી રહેલા લોકોના અવાજને એકસાથે જોડવા માટે ‘સત્યાગ્રહ’ નામની પહેલ શરૂ કરી છે. તેમણે લોકોને પોતાની અન્યાય સામેની લડતની કહાણી મોકલવાની વિનંતિ કરી અને વિપક્ષના નેતા તરીકે “સંસદથી લઈને રસ્તા સુધી તમારી સાથે ઊભો છું” … Read more