પ્રધાનમંત્રી મોદીએ રોશ હશાનાની શુભેચ્છાઓ પાઠવી

ઓપરેશન સિંદૂર

પ્રધાનમંત્રી મોદીએ રોશ હશાના પર્વની શુભેચ્છાઓ પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોશ હશાના પર્વની શુભેચ્છાઓ પાઠવી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, ઇઝરાયલના લોકો અને સમગ્ર વિશ્વના યહૂદી સમુદાયને શુભેચ્છા આપી. તેમનો સંદેશો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે નવું વર્ષ દરેક માટે શાંતિ, આશા, સારી તંદુરસ્તી અને સતત પ્રગતિ લાવે … Read more