બૅન્કમાં રોકડ જમા કરતા પહેલા જાણો આ 3 મહત્વના નિયમો

ભારત-પાકિસ્તાન મંત્રણા

બૅન્કમાં રોકડ જમા કરવાના નિયમો બેંકમાં રોકડ (કેશ) જમા કરાવવાના નિયમો અંગે અગત્યની માહિતી બહાર આવી છે. દરેક ખાતાધારક માટે ત્રણ મુખ્ય નિયમ મહત્વના છે: એકદિવસમાં ₹50,000થી વધુ રોકડ જમા કરતી વખતે પાન કાર્ડ ફરજીયાત રાખવું, વાર્ષિક કુલ ₹10 લાખથી વધુ કેશ જમા થાય તો બેંક તે માહિતી આવકવેરા વિભાગને રિપોર્ટ કરશે અને રોકડને નાના-નાના … Read more