સરેમાં ખાલીસ્તાન રેફરેન્ડમવાદી નરીન્દર સિંઘ રંઘવાનીની કાર સળગાવી, ‘ટીમ-શહીદ-નિજ્જર’ની બસ પર તોડફોડ
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં બુધવારે રાત્રે ખાલીસ્તાન રેફરેન્ડમવાદી નરીન્દર સિંઘ રંઘવાનીની કારને કેટલાક વિરોધીઓ સળગાવી દીધા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ‘ટીમ-શહીદ-નિજ્જર’ની એક બસ પર પણ તોડફોડ અને સ્પ્રે કરીને ચિતરામણ કરવાની જાણકારી મળી છે. ઘટનાની વિગતો ફાયર ફાઈટર્સે આગ બુઝાવવા પ્રયાસ કર્યા જ્યારે પોલીસ નિવાસીઓને સાવચેત રહેવા કહ્યું છે. પોલીસ હજુ સુધી આ ઘટનાના … Read more