ભાજપ સાંસદ રાજેશ શુક્લાએ ફોજદારી વિગત છુપાવ્યાનો આક્ષેપ, ગુજરાત હાઈકોર્ટે વૉરન્ટ જાહેર કર્યું

અમેરિકાની ટપાલ ટિકિટ

ગુજરાત હાઈકોર્ટે રાજેશ શુક્લા સામે વૉરન્ટ જાહેર કર્યું ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે તાજેતરની રાજ્યસભા ચૂંટણીમાં સામેલ ભાજપના સાંસદ રાજેશ શુક્લાને સમન્સ (વૉરન્ટ) પાઠવ્યા છે. વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા તુષાર ચૌધરી દ્વારા તેમની વિરુદ્ધ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં આરોપ છે કે રાજેશ શુક્લે ફોજદારી વિગત છુપાવવી હતી. પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે રાજેશ પરમાનંદ … Read more