ANP ચીફ ઐમલ વલી ખાનનો પાકિસ્તાનની સેના અને રાજકીય નેતાઓ પર આતંકવાદીઓનો સમર્થનનો ગંભીર આરોપ

ટચૂકડા પડદા પર સિતારાઓ

પાકિસ્તાનની સેના અને રાજકીય નેતાઓ પર આતંકવાદીઓનો સમર્થનનો આક્ષેપ પાકિસ્તાનની અવામી નેશનલ પાર્ટીના (એ.એન.પી.) પ્રમુખ ઐમલ વલી ખાને પાકિસ્તાનની સૈન્ય સિસ્ટમ અને રાજકીય નેતૃત્વ પર આતંકવાદીઓને સમર્થન આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સેનાના જનરલોને જવાબદાર શા માટે ઠેરવવામાં આવતું નથી. ઐમલ વલી ખાનનું કહેવું છે કે સરકાર … Read more