નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ રાંચરડાના સંકટમોચન હનુમાન મંદિરમાં ધામધૂમથી ઉજવાશે
નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ ઉત્તરાખંડના પ્રસિદ્ધ અને શ્રદ્ધાળુ સંત, નીમ કરોલી બાબાના ‘મહાસમાધિ દિવસ’ શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બરના રોજ રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન—નીમ કરોલી બાબા મંદિરમાં ધામધૂમથી ઉજવાશે. આ નિમિત્તે મંદિરે આખા દિવસ વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને દર્શન માટે આવેલા તમામ ભક્તો માટે સમગ્ર દિવસ મહાપ્રસાદની વ્યવસ્થા … Read more