જામનગરના રહેણાંક વિસ્તારમાં ‘જેન-ઝી ગરબા મહોત્સવ’ સામે ઉગ્ર રોષ; 4 સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર, કમિશનર અને એસપીને આવેદન

જમાઈ સાસુ-સસરાનું શ્રાદ્ધ

જામનગરના રહેણાંક વિસ્તારમાં ‘જેન-ઝી ગરબા મહોત્સવ’ સામે ઉગ્ર રોષ જામનગરના ગીતા મંદિર પાસેના રહેણાંક વિસ્તારમાં યોજાવવાનો જાહેર થયેલા ‘જેન-ઝી ગરબા મહોત્સવ’ના મેગા આયોજનને લગતી જાહેરાતને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પારસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પંચવટી ગૌશાળા વિસ્તાર, મહાવીર સોસાયટી અને અંબા વિજય કો-ઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર, મ્યુનિ. કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લેખિત … Read more