દિવાળી પહેલાં જૂના સોફા બનશે એકદમ નવા! રસોડાની આ 3 વસ્તુઓથી કરો સફાઈ
દિવાળી પહેલાં સોફા સફાઈ ઘરના ડ્રોઈંગ રૂમમાં રહેલ સોફા દિવાળી પહેલાં સ્વચ્છ અને તાજું રાખવા માટે રસોડાની ત્રણ સામાન્ય વસ્તુઓ — બેકિંગ સોડા, સફેદ વિનેગર અને ડિટર્જન્ટ —ની મદદથી સરળ રીતે સાફ કરી શકાય છે. આ સરળ હેક્સ સોફાની ગંદકી, દુગંધ અને પાલતુ પ્રાણીઓના વાળ દૂર કરવામાં મદદરૂપ બને છે અને સોફાને નવા જેવા ચમકદાર … Read more