ભારતીય ક્રિકેટમાં Gen Zનો જોર: 15 થી 27 વર્ષની વયે કરોડો રૂપિયાની કમાણી પર છે ઘણા યુવા ખેલાડીઓ

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક

ભારતીય ક્રિકેટમાં Gen Zનો જોર ભારતીય ક્રિકેટમાં જનરેશન ઝી (Gen Z) પેઢીના ખેલાડીઓનો પ્રભાવ વધ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ ઍક્સ્પીરીઅન્સ ધરાવતા હોવા છતાં, 27 વર્ષના શુભમન ગિલથી લઈને 15 વર્ષના વૈભવ સૂર્યવંશી સુધીના યુવા ખેલાડીઓ મેદાન પર શાનદાર પ્રદર્શન સાથે સફળતા અને કરોડોમાં નેટવર્થ કમાનારી યાદીમાં સામેલ થયા છે. આ … Read more