વડોદરા: રાજમહેલ રોડના મોબાઇલ માર્કેટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસ, ડસ્ટબિન રાખવા તાકીદ
રાજમહેલ રોડ મોબાઇલ માર્કેટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસ વડોદરાના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં આવેલી મોટાભાગની મોબાઇલ એસેસરીઝ અને રિપેરિંગની દુકાનોની બહાર કાગળ અને પ્લાસ્ટિકનો કચરો ફેંકાતા કોર્પોરેશનની સેનેટરી શાખાએ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ગંદકી ફેલાવતા સંબંધિત દુકાનદારોને નોટિસ આપી ડસ્ટબિન રાખવા અને સ્વચ્છતા જાળવવાની સૂચના અપાઇ છે. નોટિસ છતાં ઉલ્લંઘન ચાલુ રહેતો હોય … Read more