રેલવે મુસાફરોને મોટો ઝટકો, હવે ટ્રેનમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જ નહીં કરી શકો

શંકાસ્પદ વિદેશી નાગરિકો

ભારતીય રેલ્વેએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે, જેમાં રાત્રે 11:00 થી સવારના 5:00 સુધી ટ્રેનોમાં મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાના કડક સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય મુસાફરોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. નિયમની વિગતો રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને આ નિયમ કડક રીતે અમલમાં મૂકવા માટે જણાવ્યું છે. નિયમભંગ કરનાર સ્ટાફ … Read more