ગુજરાત કોંગ્રેસ: મુકુલ વાસનિક હટ્યા, રણદીપ સુરજેવાલાની નિમણૂક; બે સહ-પ્રભારીઓની વિદાય શક્ય
ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર કેદ્રીય હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસને ફરી સક્રિય કરવા પર સક્રિય થયું છે. નિષ્ક્રિયતાના આક્ષેપો વચ્ચે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકને હટાવવામાં આવ્યો છે અને તેમના સ્થાને યુવા નેતા રણદીપ સિંહ સુરજેવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. દિલ્હીમાં નવા પ્રભારી સાથે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુકુલ વાસનિકની વિદાય મુખ્ય ફેરફાર અને નિમણૂક રાષ્ટ્રીય હાઈકમાન્ડે … Read more