ચેન્નાઈની માલારવિઝી: પરિવાર માટે સેરોગેટ મધર બનવાની પસંદગી અને અનુભવ
ચેન્નાઈની માલારવિઝી: સેરોગેટ મધર બનવાની પસંદગી ચેન્નાઈની માલારવિઝી પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે સેરોગેટ મધર બનવાની પદ્ધતિ અપનાવી. તે ગૃહિણી છે, તેના પતિ રીક્ષા ચલાવે છે અને તેમના ત્રણ દીકરા છે; નાનો દીકરો અઢી વર્ષનો છે. માલારવિઝીના અનુભવ સેરોગસી પ્રોસેસની આર્થિક જરૂરીયાતો, સામાજિક ચિંતાઓ અને ગર્ભાવસ્થાના ભાવનાત્મક પડકારોને સામે લાવે છે. સેરોગસી વિશે મૂળ … Read more