પોસ્ટકાર્ડે 157 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી

અમદાવાદ એરપોર્ટ નવા નિયમો

પોસ્ટકાર્ડની ઐતિહાસિક સફર આધુનિક યુગમાં પણ લાગણીઓને જોડતાં પોસ્ટકાર્ડની વૈશ્વિક સફરને 1 ઑક્ટોબર 2026ના રોજ 157 વર્ષ પૂર્ણ થયા. વિશ્વનું પહેલું પોસ્ટકાર્ડ 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ માધ્યમ વિવિધ પ્રસંગો અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ભારતમાં પોસ્ટકાર્ડની શરૂઆત વર્ષ 1879માં થઈ હતી અને તે સમયથી આ માધ્યમ … Read more