ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન અલગ ગ્રૂપમાં
ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ આઈસીસીએ ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું સત્તાવાર શેડ્યુલ બહાર પાડ્યું છે. ટૂર્નામેન્ટ 21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત યજમાનીમાં યોજાશે અને તેમાં 16 ટીમો ભાગ લેશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 22 જાન્યુઆરીએ કાઠમંડુમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેના અભિયાનની શરૂઆત કરવાની યોજના ધરાવે છે. ફાઈનલ … Read more