‘અમને પણ જેલમાં પૂરી દો’: ઘર બહાર 50થી વધુ પોલીસ તૈનાત, અભિજીત દીપકેની ચીમકી — 10 ઓક્ટોબરે દેશભરના આંદોલનની ઘોષણા

નસવાડીના માતોરા ગામે લીલો ગાંજો ઝડપાયો

અભિજીત દીપકેની ચીમકી મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર્તા અને નેતા અભિજીત દીપકેના ઘરના બહાર સાદા કપડામાં 50થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હોવાનું દીપકેએ જાહેર કર્યું છે. દીપકેએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે મહારાષ્ટ્ર પોલીસ તેમના કાર્યકર્તાઓને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા આંદોલનમાં ભાગ લેવા ન દેવા દબાણ કરી રહી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની તાત્કાલિક … Read more