SIRમાં ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેરની માહિતી ચૂંટણી પંચ નહીં આપે: RTIના જવાબમાં કહ્યું- ટ્રેડ સિક્રેટ છે; AIના ઉપયોગ અંગે પણ જવાબ ન આપ્યો
SIR સોફ્ટવેર માહિતી RTI 2 કલાક પહેલાં — સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાં ગેરરીતિઓ ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરની માહિતી ચૂંટણી પંચે RTI અરજદારને આપવા ઇનકાર કર્યો છે. પંચે આ માહિતી વ્યાવસાયિક ગુપ્તતા, ટ્રેડ સિક્રેટ અને બૌદ્ધિક સંપદા સાથે સંબંધિત હોવાનું કહીને જાણકારી નહીં આપવા RTI કાયદાની કલમ 8(1)(d)નો હવાલો આપ્યો છે. RTIમાં … Read more