ઇઝરાયલમાં કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય અનિશ્ચિતતા; આ 2 મુસ્લિમ નેતાઓની ભૂમિકા નિર્ધારક

ઇઝરાયલમાં રાજકીય અનિશ્ચિતતા

ઇઝરાયલમાં રાજકીય અનિશ્ચિતતા ઇઝરાયલની તાજી ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મેળવતી સ્થિતિ જોવા નથી મળી રહી અને ત્યારથી રાજકીય અનિશ્ચિતતા છવાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધનને 55 બેઠકનું અંદાજ છે, જ્યારે તેમના વિરોધી ગઠબંધનને 49 બેઠકોનો અંદાજ રજૂ થયો છે. આ પરિસ્થિતીમાં આરબ સમર્થિત બે નેતાઓ યુસુફ … Read more