ચૂંટણી પંચમાં વિસ્ફોટ: બે કમિશનરોનો પોતાના જ અધિકારી સામે મોરચો: RTIમાં ખુલાસો- ચર્ચા વિના નિર્ણય લેવાતા કેબિનેટ સુધી પહોંચ્યો મામલો!

ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026

ચૂંટણી પંચમાં વિસ્ફોટ ચૂંટણી પંચના બે કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ સિનિયર ડેપ્યુટી ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ વિરુદ્ધ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ-અલગ પત્ર મોકલ્યા હતા. RTIમાં મળેલી માહિતી પ્રમાણે, આ પત્રો 29 જુલાઈ 2026ના રોજ મોકલાયા હતા અને દુઈઓનો મુખ્ય આક્ષેપ હતો કે મનીષ ગર્ગે ચૂંટણી પંચ અથવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા … Read more