SIR દરમિયાન પૂર્વ રાજદૂત નવદીપ સૂરીને નાગરિકતા પુરાવા રજૂ કરવા કહેઃ સેવા દરમિયાન પણ તપાસમાં મુશ્કેલીનો experience

મેરેજ સર્ટિફિકેટ

SIR દરમિયાન નવદીપ સૂરીને નાગરિકતા પુરાવા રજૂ કરવા કહેઃ પંજાબમાં વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) દરમિયાન પૂર્વ ભારતીય રજદૂત નવદીપ સૂરીને પોતાના દસ્તાવેજોના મિલાનને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સૂરીએ જણાવ્યું છે કે તેઓએ સ્થાનીય બૂથ લેવલ અધિકારી (BLO) પાસે પોતાના વોટર આઈડી અને આધાર કાર્ડ સબમિટ કર્યા હતા, છતાં પછી તેમને કેટલાક પુરાવાઓ અને 2003ની … Read more