વડોદરા: કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા આસપાસ ગેરકાયદે દબાણો હટાવાયા
વડોદરા: કાસમઆલા કબ્રસ્તાનમાં ગેરકાયદે દબાણો હટાવાયા વડોદરા કોર્પોરેશનએ આજે સંવેદનશીલ કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશથી કાર્યવાહી કરી. વોર્ડ 7ના અધિકારી રિતેશ સોલંકી અને કારેલીબાગ પોલીસની ટીમે મુખ્ય રોડ પરથી ભંગારવાલા અને અન્ય ગેરકાયદે જમાવટો હટાવ્યા. કાર્યક્રમ દરમિયાન કુલ 2 ટ્રક સામાન અને 1 ફોર વ્હીલર જપ્ત કરવામાં આવ્યું અને … Read more