દિલ્હી-NCRમાં રાત્રે ભૂકંપના આંચકા; ઉત્તરાખંડમાં 4.4 તીવ્રતા નોંધાઈ

FD પર દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય

મંગળવારે રાત્રે દિલ્હી-NCR ભૂકંપના આંચકા અનુભવાયા. પ્રાથમિક અહેવાલો અનુસાર ઉત્તરાખંડમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ખદુન લગા ગવાલીથી 22 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનો સમય અને અસર આ આંચકા મંગળવારે રાત્રે લગભગ 10:25 વાગ્યે અનુભવાયા અને ઘણા લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા. ભૂકંપની તીવ્રતા 4.4 રિપોર્ટ કરી છે … Read more